મુંબઈ,તા.૨૧
તારક મહેતા ફેમ ‘ટપુ’ એટલે કે ભવ્ય ગાંધી હવે નવી ગુજરાતી ફિલ્મમાં જાવા મળશે. ભવ્ય ગાંધીની ફિલ્મ ‘બઉ ના વિચાર’. ધૂરંધર એક્ટર મનોજ જાશી સાથે ‘પપ્પા, તમને નહીં સમજાય’ બાદ ફરી એકવાર ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર ચમકવા તૈયાર છે.
આ વખતે ફિલ્મમાં ભવ્ય ગાંધી સાથે સાથે દેવર્ષી શાહ, જાનકી બોડીવાલા, સંજય ગલસર અને રાગી જાની સહિતના કલાકારો જલસો કરાવશે. ફિલ્મમાં ભવ્ય ગાંધી વરુણનો રોલ કરી રહ્યો છે. તો દેવર્ષિ શાહ અરૂણ, જાનકી બોડીવાલા શિવાની રોલમાં છે.
ફિલ્મના ટાઈટલની જેમ જ આ ફિલ્મ વધારે વિચારવા પર છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે. આ ફિલ્મ ખાસ એટલા માટે છે કે પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ અને તેના પાત્રોને ઈન્ટ્રોડ્યુસ કરવા માટે ફ્લેટવે ટેકિનકનો ઉપયોગ કરાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







