મુંબઈ,તા.૨૧
પોર્ન સ્ટારમાંથી બોલિવુડ એક્ટ્રેસ બનેલી સની લિયોની સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટીઝમાં હંમેશા ટાપ પર રહે છે. તાજેતરમાં જ પોતાની બાયોપિકના લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. હવે તે ફરી એક વખત ચર્ચમાં છે, જાકે તે પોતાની ફિલ્મ કે ડાન્સ નંબરને લીધે નહી પરંતુ એક રસપ્રદ વાતને લઇને..
વાસ્તવમાં જ્યારે સની લિયોનીને પૂછવામાં આવ્યુ કે, તે પોતાના શરીરના કયા ભાગનો વીમો કરાવવા ઇચ્છે છે ત્યારે સનીએ જવાબ આપ્યો કે, તેને પોતાનો ચહેરો ખૂબ જ ગમે છે. તે પોતાના ચહેરાનો વીમો ઉતારવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, સની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકી છે અને આ ઉપરાંત તેણે ઘણા આઇટમ સોંગ્સ પણ કર્યા છે, ‘બેબી ડાલ’ અને રઇસ ફિલ્મનું આઇટમ સોંગ ‘લૈલા ઓ લૈલા’ ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ.
સનીએ થોડા મહિના જ પોતાની બાયોપિક ‘કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી આૅફ સની લિયોની’માં ઘણા ખુલાસા કર્યા છે, સનીની આ ફિલ્મ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




