મામલતદારશ્રી – લીંબડીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાના ધલવાણા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૩૧.૦૭.૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





