રાણપુરમાં ઓરી અને રૂબેલા અંતર્ગત મુ.કુ.શાળા નં-૨ ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ

0
55

બોટાદ જીલ્લા ના રાણપુર ખાતે મુખ્યકુમાર શાળા નં-૨ ના વિદ્યાર્થીઓએ રાણપુરના જાહેર રસ્તાઓ ઉપર ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી ઓરી અને રૂબેલા એક ચેપી રોગ છે જે જીવલેણ છે આ રોગો વાયરસ દ્વારા ફેલાય છે આ રેલી મા સુત્રોચ્ચાર કરીને રસી મુકાવવા બાબત ગામલોકો ને જાગૃત કર્યા હતા આ રસી ૯ મહિના થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા બાળકોને જરૂર અપાવવી જોઈએ એવુ ગામ લોકોને સમજાવ્યા હતા આ રેલીમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી-આર.એમ.પટેલ,શાળાના આચાર્ય કાદરભાઈ કોઠારીયા,હસમુખભાઈ પટેલ,નવનીતભાઈ ગામીત, તથા તાલુકા પંચાયતના-હીતેશભાઈ,રમેશભાઈ મઢવી,જેઠાભાઈ વાઘેલા,અનિકભાઈ અને મુ.કુ.શાળા સ્ટાફએ આ રેલીમાં હાજરી આપી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY