રાણપુરમાં વરસાદ થોડોને ગારો જાજો ઠેર ઠેર ગંદકી નુ સામ્રાજ્ય

0
139

જાહેર માર્ગો ઉપર મસમોટા ખાડા દરોજ કેટલાય લોકો ને પાડે છે

બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ૨૪ ક્લાક માં અંદાજે અડધો ઈંચ જેટલા વરસાદે રાણપુર માં કાદવ કીચડ નુ સામ્રાજ્ય ઉભુ કરી દીધુ છે થોડા વરસાદમાં જ બસ સ્ટેન્ડ થી લઈને ધોળા પુલ સુધીમાં ચાર થી પાંચ ઈંચના મોટા ભુવા પડી ગયા છે અને રોડ ઉપરથી કપચા બહાર દેખાવા લાગીને ખાડા ભરાઈ ગયા છે બાકી હોય તેમ રાણપુર ગ્રામ પંચાયતે રસ્તા ઉપર રેતીનુ ચોળીયુ નખાવતા દરોજ ના કેટલાય વાહનો સ્લીપ ખાઈ જાય છે અને લોકો ઠેર ઠેર વાહન સાથે ફસાઈ જાય છે થોડા વરસાદે ગંદકી ફેલાતા ખાડા ખાબોચીયા ભરાઈ રહેતા મચ્છર જન્ય ઉપદ્વવ ઉભો થયો છે
આ અંગે જોઈએ તો પોલીસ સ્ટેશન થી બસ સ્ટેન્ડ સુધીમાં પાંચ મોટી સ્કુલો ત્રણ મોટી બેન્કો આવેલી છે થોડા સમય પહેલા જ રસ્તા ઉપર પડેલા ખાડા ને થિગડા મારવામાં આવ્યા હતા પણ બે ત્રણ દિવસમાં પાછા હતા તેના કરતા વધુ મોટા ખાડા પડી ગયેલા છે રસ્તા ઉપર વરસાદ નુ પાણી ખાડા માં ભર્યુ રહેતુ હોય કોઈ વાહન ચાલકો ખાડા માં પડે છે અને ઈજાઓ ની સાથે વાહનોને પણ નુકશાન થાય છે આમ થોડા વરસેલ મેહુલીયાએ રાણપુરને ગંદકીનગર અને ખાડાનગર માં ફેરવી નાખેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY