ભોજનમાં માત્ર સલાડ મળતાં બાળકીએ પોલીસને ફોન કર્યા..!!

0
6

ઓટ્ટોયો,
આપણે બધા જાણીએ છીએ કે બાળકો ખૂબ ઉત્સાહી હોય છે અને ખાવામાં તો તે કોઈનું પણ સાંભળતા નથી. પરંતુ શું તમે વિચારી શકો છો કે ૧૨ વર્ષની બાળકી ખાવાથી નારાજ થઇને પોલીસને બોલાવી લેશે. જી, હા એક ૧૨ વર્ષીય બાળકીએ આવુ અદ્દભૂત કામ કર્યું છે. કેનેડામાં એક બાળકીને ભોજનમાં સલાડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ૯૧૧ ઇમરજન્સી નંબર પર કોલ કરીને ફરિયાદ કરી હતી.
નોવા સ્કોટીયાની પોલીસને એક બાળકીએ કોલ કરીને કહ્યુ કે તેમને સલાડ બિલકુલ પસંદ નથી,છતા પણ તેના માતા-પિતાએ તેને ભોજનમાં સલાડ આપ્યુ છે
જા કે તે ખાવા નથી માંગતી, એટલે તેને તેના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે બાળકીના માતાપિતા સાથે વાતચીત કરી હતી.
પોલીસે બાળકીના માતાપિતાને કÌš કે તમે તમારી પુત્રીને સમજાવો કે ૯૧૧ ઇમરજન્સી નંબરનો ઉપયોગ ક્યારે કરવો જાઇએ. રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૯૧૧ ઇમરજન્સી નંબરનો ઉપયોગ તમામ ઉંમરના લોકો કરી રહ્યા છે. જા કે આજના સમયમાં આ મોટા મુદ્દો બની ગયો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY