ભુજના ભીડગેટ પાસે આવેલી અને ભુજની શાન હોટલ તાજ થી પણ વધારે પ્રબળ શક્તિના દર્શન કરાવી રહી છે નાઈટ પેટ્રોલીંગ કે કોમ્બિન્ગ નાઈટ દરમિયાન પોલીસ ની મોબાઈલનો કાફલો પોતાની પકડ મજબૂત છે તેવા પોકળ પુરાવાઓ રજૂ કરી રહીછે તો બીજીતરફ મદિરાની મોજ માણી નાસ્તો પાણી કરવા આ હોટલપર આવતા લુખ્ખા રહીશ નાગરિકો આ નિંભર તંત્રને જાણે ભુજની શાન હોય તેમ એક શબ્દ માત્ર બોલાતો નથી કેમકે ત્યાંથી તેમને ભગવાનની પ્રસાદ મળી રહેતી હોય તેવા સ્પષ્ટ એંધાણ નજરે ચડી રહયાં છે રાત્રી ફરજ દરમિયાન અમુક ચોક્કસ પોલીસ જવાન સિવિલ ડ્રેસ પત્રકારોને આ હોટલની સામેજ રાત્રીના બે વાગ્યાછે ઘરે જાવ તેવું કહેવાય છે ત્યારે શું આવા કર્મચારીઓ પત્રકારોને નથી ઓળખતા..? તેમના અધિકારી સાથે આ પત્રકારોએ સાંજના સમયે આ હોટલ નિયમ મુજબ બંધ કરાવી દેવાશે તેવા પોકળ વાયદાઓ તેની સામેજ આપાયા હતા તેનાથી અજાણ હતા..? કે પછી આ બાબતે કુશળ વહીવટ ચલાવતા જીલ્લા સમહર્તા પશ્ચિમ કચ્છ એસ.પી, એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ મથકે ગત તા.૧૧-૬-૧૮ ના રોજ પત્રકારો સાથે અભદ્ર વર્તન કરાયા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું તે ખુદ બી ડિવિઝન પોલીસ ને જાણ નથી..? તે સમજાતું નથી ત્યારે રાત્રે નિયમ મુજબ સમગ્ર શહેર બંધ બંધ કરાવાય છે તો શું આ હોટલ માલિક ને નિયમો લાગુ નથી પડતા..? ખરેખર કામગીરી પી.આઈ.જે.એમ.આલ તથા કે.જે.દેસાઈ ની હતી કે આવા નિષ્ઠાવાન અધિકારી આ હોટલને કાયદા ની તાકાત દેખાડતા ત્યારે આજે તંત્ર ને ખિસ્સામાં રાખીને તેની આબરૂના લીરેલીરા ઉડાવતા આ હોટલ માલિક ને છાવરી પોતાની નીતિ ખુલ્લી કરેછે ત્યારે તંત્ર લાજવાને બદલે ગાજે છે તે કેટલું યોગ્ય કહેવાય..? ત્યારે આ હોટલ માલિકને ક્યા નિયમો મુજબ લાયસન્સ અપાયુંછે..? આ હોટલ અનઅધિકૃત જગ્યા પણ દબાવી છે અને ઉપર બનાવાયેલ માડની મંજૂરી લેવાઈ નથી પાર્કિંગની જગ્યાનથી તેમ છતાં પણ પરવાનગી અપાઈ..? કાયદો તમામ વેપારી અને નાગરિકો સમાન હોવો જોઈએ તો ખરેખર પોલીસ તંત્ર એ આવી હોટલો રાત્રી ના સમય બંધ કરવી જોઈએ એવી લોક માગ ઉઠવા પામી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





