ભુજના જીઇબી કોલોની દ્વારા સતત પાંચમાં વરસે ગણેશની સ્થાપના

0
130

ભુજ:
ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી જીઇબી કોલોની દ્વારા સતત પાંચમાં વરસે જીઇબી પરિવાર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મહાઆરતી સહિત હોમહવન તેમજ આજરોજ સત્યનારાયણ ભગવાનની ભગવાનની કથા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, અને પાંચમા દિવસે માંડવી ખાતે વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં નાનાથી લઈને મોટેરા સુધી પૂજા-અર્ચનામાં ભાગ લઈ રહ્યા છે. જીઈબી પરિવાર મંડળના ગૌતમ બુચિયા,કરણ પરમાર,જય ગોર, ધવલ લોહાર,ઉદય પટેલ,કૃષ્ણકાંત લેઉવા,લલિત જોશી,કિશન વણોલ સહિતના ગણેશ મહોત્સવ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ગૌતમ બૂચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY