ભુજ કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં પીવાના પાણીના ફાંફાં લોકો પરેશાન તો તંત્ર મૌન

0
91

ભુજ શહેર જીલ્લાનું વડું મથક છે સમગ્ર જીલ્લાના અરજદારો દૂર દૂર થી કામ અર્થે કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જનસેવા કેન્દ્રમાં પોતાના મહત્વના કામ માટે આવતા હોયછે ત્યારે કોન્ટ્રાક્ટ પર અપાયેલ કામગીરી કરવામાં પણ સમયનો વેડફાટ કરાય છે અને અરજદારોની લાંબી લાઈન લાગેછે તો આવી કાળઝાળ ગરમીમાં કામ અર્થે આવેલા રજદારોને પીવામાટે પાણી પણ નશીબ થતું અર જદાલરો માટે નથી સરકાર તરફથી ઠંડા પાણી માટે વોટર કુલર અપાયું છે પણ તે માત્ર શોભાનો ગાંઠીયો બની કચેરીની શોભા વધારી રહ્યો છે અને દૂરથી આવતા અરજદારો તરસથી પરેશાન થઇ ના છૂટકે પાણીના પાઉંચ વેચાતા લઈને પીવા પડે છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં સરકાર દ્વારા ચકલી અને પશુઓ ને પાણી આપવા જાહેરાતો કરાય છે તો માણસોને દિવસ દરમિયાન પાંચ લીટર પાણી પીવાની વાતો કરે છે ત્યારે સમગ્ર જીલ્લાનું વહીવટ કરતી કચેરીનીજ જો આવી દયનિય હાલત હોય તો વિચારવાલાયક બાબત છે કે “આખિર જાયે તો જાયે કહાં”ખરેખર દૂર વિસ્તારથી આવ્યા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ કેમકે મહિલા અરજદારો તેમની સાથે નાના બાળકો પણ હોય છે અને વૃદ્ધ લોકો પણ આવતાં હોવાથી સમાહર્તા દ્વારા આ સુવિધા તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવા સૂચના આપવી જોઈએ તેથી કરીને આવનારા અરજદારોને પરેશાનીનો સામનો ન કરવો પડે તેવી માંગ અરજદારો કરી રહયાંછે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY