સુરત, તા. ૨૨
રાંદેર સુભાષનગર શીતલ ટોકીઝ પાસે જુની અદાવતમાં ઉશ્કેરાઈ જઈ ત્રણ ઈસમોએ ભેગા મળી એક બીજાની મદદગારી કરી મહિલાના ઘર પાસે મુકેલ બે મોટર સાયકલ સળગાવી દઈ ફરાર થઈ ગયા હોવાનો બનાવ રાંદેર પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર રોડ શીતલ ટોકીઝ પાસે હસીનાબાનુ મોહંમદ જાવીદ અંસારી રહે છે. આરોપી અસલમ આસીફ શા, કેફ નિશાર તથા જબ્બાર નામના ઈસમો સાથે હસીનાબાનુનો અગાઉ ઝઘડો થયોહતો. જેની અદાવત રાખી ગત તા.૧૮મી અોક્ટોબરના રોજ ત્રણેય આરોપીઅોએ સ્પ્લેન્ડર અને
આભાર – નિહારીકા રવિયા પેશન નામની મોટર સાયકલ સળગાવી દઈ ફરાર થઈ ગયા હતા. રાંદેર પોલીસ મથકમાં ત્રણ આરોપીઅો વિરૂદ્ધ ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૪૩૫ તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




