મળતી માહિતી મુજબ માકડાઆંબા ગામે જાનમાં આવેલ યુવાન પરત ફરતા કલેડીયા ચોકડી અને હરિપુરા ગામની નજીક બાઈકમાં અચાનક લાગી હતી. આગમાં બાઇક સવારને ઘંભીર ઇજાઓ થતાં નસવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ખરાબ થતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






