બિલ્ડિંગ નજીક બેસવાની ના પાડી યુવક પર ચપ્પુથી કરાયેલો હુમલો

0
13

સુરત, તા. ૨૩
કોસાડ આવાસ ખાતેની એક બિલ્ડિંગની સામે બેસવાની ના પાડી ઉશ્કેરાયેલા બે આરોપીઅોએ ચાકુ વડે હુમલો કરી શરીરે ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ધુલીયા જિલ્લાના સિંહખેડા ગામના વતની અને હાલમાં અમરોલી કોસાડ આવાસની એક બિલ્ડિંગમાં રહેતા મહેન્દ્ર શિવાજી કોળી ગતરોજ સાંજના ૬ઃ૩૦ કલાક એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર-૭૨ પાસે બેસવા ગયો હતો ત્યારે અમજદઅલી લીયાકાત અલી અને શાકીર અલી લીયાકાત અલી નામના બંને સગભાઈઅોએ તેને તેમની બિલ્ડિંગની સામે બેસવાની ના પાડી પોતાની પાસે રાખેલુ ચપ્પુ બહાર કાઢી તેમના પર હુમલો કરી શરીરે લ્ઈજાઅો પહોxચાડી ફરાર થઈ ગયા હતા. અમરોલી પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY