ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ રેલી કાઢતા તોડફોડ અને મારા મારી કરાઈ હતી
સુરત, તા. ૨૩
લીંબાયત-ગોડાદરા ખાતે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળાની હત્યાના મામલે રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન રેલીના આયોજક રાહુલ સોરતે ને માર-મારવામાં આવ્યો હતો. આ બનાવમાં લીંબાયત પોલીસે ૬ ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટÿના નાગપુર જિલ્લાના ઉમરેઠ તાલુકાના વતની અને હાલમાં રાહુલે સોરતે લીંબાયત રત્ïન પ્રભા સોસાયટી ખાતે રહે છે તેમના લીંબાયત-ગોડાદરા વિસ્તાર ખાતે સાડા ત્રણ વર્ષની માસૂમ છોકરી સાથે બળાત્કાર ગુજારી તેણીની ઘાતકી હત્્યા કરી નાંખવામાં આવી હતી. આ બનાવનો વિરોધ કરતી એક વિશાળ રેલી લીંબાયત વિસ્તારમાંથી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન શ્રીજી નગરની ગલીમાં અજાણ્યા ઈસમો અને રેલીના કાર્યકતાઅો વચ્ચે જીભાજાડી થઈ હતી. આ દરમિયાન રાહુલ તેઅોની વચ્ચે સમાધાન કરાવવા ગયા ત્યારે અજાણ્યા છ ઈસમોએ લાકડાના ફટકા રાહુલ તથા રેલીમાં જાડાયેલા લોકો પર હુમલો કરી શરીરે ગંભીર ઈજાઅો પહોîચાડી ફરાર થઈ ગયા હતા. લીંબાયત પોલીસે રેલીના આયોજકની ફરિયાદ નોîધી તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





