પાકિસ્તાન પર એરસ્ટ્રાઇ બાદ ચીનની પ્રતિક્રિયાઃ સંયમ જાળવો

0
11

બીજિંગ,તા.૨૬
ભારતીય વાયુલેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગમાં ભારતના હવાઇ હુમલા બાદ સંયમ જાળવવાનું આહ્વાન કર્યું છે.
ચીન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ એર સ્ટ્રાઇક કરતા ભારત પાકિસ્તાને દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરવો જાઇએ. દક્ષિણ એશિયામાં શાંતિ જાળવવા બંન્ને દેશો વચ્ચે સ્થિરતા જરૂરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY