મુંબઈ,તા.૫
ભારતીય શેર માર્કેટમાં ભારે કડાકો જાવા મળી રહ્યો છે. આરબીઆઈની પોલિસિ બાદ રૂપિયો ગગડવાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ૨.૫ ટકા તૂટી ગઈ છે. બીએસઈના શેર ૩૦ શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ હાલમાં ૯૦૦ પોઈન્ટ તૂટી ૩૪૩૦૦ના સ્તર પર આવી ગયો છે. જ્યારે એનએસઈનો ૫૦ શેરવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૩૦૦ પોઈન્ટ તૂટી ૧૦૩૦૨ના સ્તર પર છે.
સેન્સેક્સ ૩૫ હજારની ગગડી પડતા બજારમાં નબળાઈનો માહોલ અકબંધ છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીએ શરૂઆત નબળાઈ સાથે કરી હતી. નિફ્ટી ૧૦૫૦૦ અને સેન્સેક્સ ૩૫૦૦૦ના નીચે ગગડી પડી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચવાલી જાવા મળી રહી છે. બીએસઈનો મીડકેપ ઈન્ડેક્સ ૦.૮ ટરા ગગડ્યો છે, જ્યારે નિફ્ટીનો મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૧ ટકાની નબળાઈ આવી છે. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬ ટકા લુડકિયોછે.
રૂપિયામાં ઐતિહાસિક નબળાઈ યથાવત – રૂપિયાએ આજે નબળાઈ સાથે શરૂઆત કરી છે. ડોલરના મુકાબલે રૂપિયો ૭ પૈસાની નબળાઈ સાથે ૭૩.૬૫ના સ્તર પર ખુલ્યો છે. જાકે, શરૂઆતમાં ગગડ્યા બાદ રૂપિયામાં સારી રિકવરી જાવા મળી છે. હાલમાં ડોલરના મુકાબલે રૂપિયો ૭૩.૫૫ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે, ગુરૂવારે કારોબારમાં ડોલરના મુકાબલે રૂપિયો ૨૩ પૈસા તૂટીને ૭૩.૫૭ના સ્તર પર બંધ થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



