બોડેલી ખાતે જિલ્લા ભાજપા લઘુમતી મોરચા ની કારોબારી યોજાઇ

0
332

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ની કારોબારી બોડેલી ના આરામ ગૃહ મા યોજાઇ. જેમા ભાજપ લઘુમતી મોરચાના જીલ્લા પ્રભારી વિરેન્દ્રસિંહ રાજપરમાર ,બોડેલી તાલુકા ભાજપા મહામંત્રી પરિમલ પટેલ, જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ ઇસાકભાઇ જુઝારા ,મહામંત્રી સાદીક્ભાઇ,ઉપપ્રમુખ મકસુદભાઇ રાઠોડ, અલ્તાફભાઇ બાદશાહીવાલા, અનવરભાઇ મનસુરી અનવર પઠાણ સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમા આવનારી લોકસભાની ચૂંટણી અંગે ,લઘુમતી સમાજના વિકાસ અંગે,આવનારા દિવસોમાં કાર્યક્રમોની ચર્ચા,તાલુકામાં પ્રભારીઓની નિમણુંક અંગે માર્ગદર્શન વિરેન્દ્રસિંહ રાજપરમાર અને ઇશાકભાઈ ઝુઝારાએ પૂરું પાડ્યું હતું

ઇમરાન મન્સૂરી
બોડેલી છોટાઉદેપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY