ઘટનાની જાણ થતા સ્થાનિક પાણીના ટેન્કરથી આગ પર કાબુ મેળવાયો
હજીરામાં ચાલું વાનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, વાન ચાલકની સમયસુચકતાના પગલે મોટી દુર્ધટના થતા અટકી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પાણીના ટેન્કરથી આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, વાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
વાન સંપૂર્ણ બળીને ખાખ
હજીરામાં ડામવા પાટીયા નજીક ચાલું વાનમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. વાનમાં આગ લાગતા ચાલકે વાનને રોડ સાઈડમાં ઉભી રાખી બહાર નીકળી ગયો હતો. જેથી વાન ચાલકની સમયસુચકતાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પાણીના ટેન્કરથી વાનની આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, આગના કારણે સંપૂર્ણ વાન બળીને ખાખ થઈ ગઈ હતી.
![]()
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



