બેન્ક ઓફ ઈન્ડિયા ICICI,HDFC એ વ્યાજદરમાં વધારો કર્યો

0
5

ન્યુ દિલ્હી,તા.૨
દેશની ૩ મોટી બેંક ઓફ ઈન્ડિય ICICI અનેHDFC એ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBI
એ વ્યાજ દરમાં ૦.૫ ટકા તો ICICI એ ૦.૧૦ ટકા અને HDFC એ હોમ લોન પર ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. બેંકોએ વ્યાજ દરોમાં વધારો ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા પહેલા કરી છે.
બેંકોના વ્યાજ દર વધારવાથી હોમ, ઓટો અને અન્ય લોન પર ગ્રાહકોની EMI વધી જશે. જણાવી દઇએ કે ઓગસ્ટમાં RBI ની નાણાંકીય નીતિ સમીક્ષાના તરત બાદ HDFC એ હોમ લોન પર પોતાના વ્યાજ દરોમાં ૨૦ આધાર અંકોનો વધારો કર્યો હતો. ચોથી દ્વિમાસીક મોદ્રિક નીતિ પર નિર્ણય લેવા માટે મોદ્રિક નીતિ સમિતિ ૩ ઓક્ટોબરથી પોતાની ૩ દિવસીય બેઠક શરૂ કરશે.
તો બીજી બાજુ RBI નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ૨૫ આધાર અંક એટલે કે ૦.૨૫ ટકાના વધારો કરી શકે છે. કારણ કે મોંઘુ કાચું તેલ તથા ડોલરની સરખામણી રૂપિયાની નબળાઇથી મોંધવારી વધારે વધે એવી આશા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY