બોટાદ જીલ્લાના રાણપુર શહેર ભાજપની કારોબારી બેઠક યોજવામાં આવી જેમા બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી સુરેશભાઈ ગોધણીની અધ્યક્ષતા માં આ બેઠક યોજાઈ હતી.
જેમા ભાજપના આગેવાન નરેન્દ્ર ભાઈ દવે,જીવાભાઈ રબારી,ડો.ધરાબેન ત્રિવેદી,રાણપુર શહેર પ્રમુખ ચેતણભાઈ ઠાકર,જગદીશભાઈ દલવાડી,મહામંત્રી નરેશભાઈ જાંબુકીયા,બાબુભાઈ મેર,હરેશભાઈ જાંબુકીયા,વિજયસિંહ પરમાર,મનસુખભાઈ મેર સહીત પાર્ટીના આગેવા અને ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોમાં વધુ મજબુત બનાવવા સહીત ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




