રાણપુરમાં પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ.

0
31

દરરોજ ગરમ નાસ્તો અને લાણી આપવામાં આવે છે.

સમગ્ર ભારતમાં પવિત્ર તહેવાર નવલી નવરાત્રી ની ભક્તિભાવ પુર્વક ઉજવવામાં આવે છે. ત્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં પોલીસ પરિવાર દ્વારા માં ખોડલ ના ચોક માં વર્ષોથી નવરાત્રી નુ આયોજન કરવામાં આવે છે.

ત્યારે આ વખતે પણ રાણપુર પોલીસ પરિવાર દ્વારા નવલી નવરાત્રી નુ કંઈક અલગ આયોજન કરવામાં આવ્યુ છે જેમાં માં ખોડલ ના ચોક માં ગરબા રમવામાં આવે છે જેમા ફકત બહેનો નેજ ગરબે રમવા દેવામાં આવે છે અને ખુબજ મોટી સંખ્યામાં બહેનો ગરબે રમતા જોવા મળે છે ગરબે રમતા તમામ બહેનોને નવ દીવસ સુધી પોલીસ પરિવાર દ્વારા દરોજ અલગ અલગ પ્રકારની વસ્તુઓની લાણી કરવામાં આવે છે તથા હાજર તમામ લોકોને દરોજ ગરમા ગરમ નાસ્તો આપવામાં આવે છે .

આ અલગ પ્રકાર ના આયોજન થી તમામ બહેનોમાં ખુબજ ખુશી જોવામળે છે જ્યારે નવરાત્રી ના છેલ્લા દિવસે માં ખોડલ ના મંદીરે હવન કરવામાં આવે છે આવા સુંદર આયોજનના લીધે રાણપુર પોલીસ પરિવારની રાણપુર શહેર માં ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે અને તેમના આવા આયોજનના લીધે લોકો રાણપુર પોલીસ પરિવાર ને બિરદાવી રહ્યા છે

વિપુલ લુહાર,રાણપુર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY