ખોલડીયાદ ગામે તળાવની માટી મેળવતા ખેડૂતો

0
73

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ના પ્રારંભની સાથે સુરેન્દ્રમનગર જિલ્લામાં પણ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામે તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહેલ છે. ગામના ખેડૂતો તળાવની નીકળતી માટી ટ્રેકટરોમાં લઇ જઇ પોતાના ખેતરને નવસાધ્ય બનાવવાના કાર્યમાં જોડાઇ ગયા છે.

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY