લંડન,તા.૨૪
આજકાલ દુનિયાભરમાંથી અવાર-નવાર વિચિત્ર કિસ્સાઓ સાંભળવા મળે છે. એવો જ એક કિસ્સો બ્રિટનમાં નોંધાયો છે. બ્રિટિશર મહિલા જાજે કનિનગમે પોતાના બ્રેસ્ટ મિલ્ક વેચવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. જાજે ત્રણ સંતાનોની માતા છે અને બેરોજગાર છે. જાજેએને એનએચએસ નામની સંસ્થાએ તેને બ્રેસ્ટ સાઈઝ વધારવા બદલ આશરે ૪,૦૦,૦૦૦ લાખ રૂપિયા આપ્યાં હતા.
જાજે થોડાં વખત પહેલા ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેને બ્રેસ્ટ સાઈઝ વધારવા બદલ એનએચએસ નામની સંસ્થાએ આશરે ૪,૦૦,૦૦૦ લાખ રૂપિયા આપ્યાં. જાજેને જ્યારે આ વિશે ટ્વીટર પર સવાલ પૂછવામાં આવ્યો કે શું તે પોતાના સંતાનોને બ્રેસ્ટ ફિડીંગ કરાવે છે? તો તેણે કહ્યું કે હા કરાવું છું કારણ કે એવું ના કરવાથી સંબંધો વધારે મજબૂત બને છે. એટલું જ નહીં તે પોતાનું બ્રેસ્ટ મિલ્ક એવી મહિલાઓને વેચશે જે થોડાં વખત પહેલા માતા બની છે.
જાજેનો હેતુ માત્ર પૈસા કમાવવાનો છે. તે કહે છે કે થોડાં વખત પહેલા માતા બનેલી માતાઓને ૨ યૂરો પ્રતિ એક ઓંસના ભાવે દૂધ વેચશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







