સુરત, તા.૫
બે કાપડ દલાલ અને એક વેપારીએ રૂ.૧૦.૨૦ લાખની ઠગાઈ કરી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા જય યોગેશ્વર રો હાઉસમાં રહેતાં લાલજીભાઈ બાબુભાઈ દુધાતે આરોપી વિજય છાજેડ (માયા ફેશન, ડીંડોલી), કાપડ દલાલ વિજયભાઈ તથા રામગોપાલ ઉર્ફે ગોપાળ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદી પાસેથી રૂ.૧૦,૨૦,૯૯૧ની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




