બહુજન સમાજ પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મા.અશોક ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના જીલ્લા પ્રમુખ તરીકે એડવોકેટ શૈલેષ સોલંકી ની નિમણુંક કરવામાં આવી.

0
56

જેમાં બી.એસ.પી. ના વિવિધ પદાધિકારીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મા.અશોક ચાવડા સાહેબ, મહા સચિવ શ્રી મોહનભાઈ રાખૈયા, સચિવ શ્રી બીપીનભાઈ સોલંકી, વરિષ્ઠ માર્ગદર્શક એ.વી.સોલંકી, લીંબડી વિધાનસભા અધ્યક્ષ પ્રવિણભાઇ મકવાણા, મહિલા પ્રમુખ ગીતાબેન, વઢવાણ વિધાનસભા અધ્યક્ષ પ્રેમજીભાઈ, જી કે ચાવડા, બામસેફના જીલ્લા કન્વીનર મકવાણા સાહેબ ,હસુભાઈ , ખુશાલભાઈ પરમાર, આઇ.બી. પરમાર, મેરૂભાઈ, પ્રવિણભાઇ દુલેરા, શર્મા સાહેબ, હર્ષદભાઈ, તેમજ નામી અનામી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY