સુરત, તા.૫
ખટોદરા પોલીસે આઝાદનગર રોડ ભટાર પાસે ભારતી સોસાયટીમાં રહેતા બુટલેગર ટીનલ રાણાના ઘરથી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો જયારે ડીસીબી પોલીસે દારૂ ભરેલી મોપેડ સાથે બુટલેગર ટીનલ રાણાને ઝડપી પડ્યો હતો
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ડીસીબી પોલીસે બાતમી આધારે ભટાર આઝાદનગર શ્રીરામ માર્બલ પાસે, સીમેન્ટના ગોડાઉનની પાછળ, મહાદેવ મહોલ્લામાં આવેલ ખુલ્લી જગ્યામાંથી બુટલેગર ટીનલ મુકેશભાઇ રાણાને દારૂ ભરેલી મોપેડ સાથે ઝડપી પાડાયો હતો તથા કોકો નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો આ ઉપરાંત પોલીસે મોપેડ અને દારૂ મળી કુલ્લે કિં.રૂ- ૮૭,૫૩૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ડીસીબીની રેઇડ બાદ ખટોદરા પોલીસે પણ આઝાદનગર રોડ ભટાર પાસે ભારતી સોસાયટીના ઘર નં.૩૩૪માં ધમધમતા ટીનલ રાણાના દારૂના અડ્ડા પર રેઇડ કરી હતી અને રૂ. ૨૮૭૧૦નો દારૂ ઝડપી પડી આરોપી ધર્મેશ અશોકભાઇ પટેલની ધરપકડ કરી હતી અને બુટલેગર ટીનલ રાણાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




