કાર માલિકને પણ અર્ધનગ્ન કરી પટ્ટાથી ફટકારાયો હડતાળ સમયે સર્વિસ ચાલુ રાખતાં કેબના ડ્રાઈવરને અન્ય ડ્રાઈવરોએ ફટકાર્યો

0
31

મુંબઈ,તા.૩૦
મુંબઈમાં ઓલા કેબ દ્વારા હડતાળ પાળવામાં આવી. ત્યારે એક ઓલા કેબના ડ્રાઈવરે હડતાળ દરમિયાન સર્વિસ ચાલુ રાખતા અન્ય ઓલા કેબના ડ્રાઈવરોએ તેની પિટાઈ કરી. આ ઓલા કેબના ડ્રાઈવરે હડતાળ દરમિયાન પૂણેથી મુંબઈની ટ્રીપ મારી અને હડતાળમાં જાડાવાના બદલે સર્વિસ ચાલુ રાખી.
સર્વિસ ચાલુ રાખતા ડ્રાઈવરની પિટાઈ કરવામાં આવી. આપ વીડિયોમાં જાઈ શકો છો તેમ ડ્રાઈવરને આ મુદ્દે માર મારવામાં આવ્યો. એટલું જ નહીં કાર માલિકને પણ અર્ધનગ્ન હાલતમાં કરીને તેની સાથે બેલ્ટથી પિટાઈ કરી.
કાર માલિકને ઘરેથી આ ડ્રાઈવરો ઉઠાવી લાવ્યા અને તેને અર્ધનગ્ન હાલતમાં કરી બેલ્ટથી માર મારવામાં આવ્યો. ડ્રાઈવર અને કાર માલિકને માર મારતો વીડિયો પણ વાયરલ થયો છે.
આ મામલે મળતી જાણકારી મુજબ, છેલ્લા ૭ દિવસથી ઓલા કેબ ડ્રાઇવરો હડતાલ પર ઉતરેલા છે જા કે, આ સમયે એક ઓલા કેબ ડ્રાઇવરે પૂણેથી મુંબઈની ટ્રીપ મારીને હડતાલમાં જાડાવાની જગ્યાએ સર્વિસ ચાલુ રાખતા કેટલાક અન્ય ડ્રાઇવરોએ તેની પિટાઇ કરી હતી.
જા કે, આ VIDEO સોશયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, ડ્રાઇવરને બેલ્ટથી માર મારવામાં આવતો હતો. આ કાર ચાલકોની હડતાલ રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલ સખત નિયમોના વિરોધમાં રાખવામાં આવેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY