એસ્પ્રિન કેન્સર ફેલાવતા રોકી શકે છે : વૈજ્ઞાનિકો

0
15

વાશિંગ્ટન,તા.૩
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પેઇનકિલર દવા લેવાથી કેન્સર રોગિયોનું જીવીત રહેવાની સંભાવના વધી શકે છે. આ દવાના ઉપયોદથી શરીરના અન્ય ભાગોમાં બિમારી ફેલાવવાનો ખતરો પણ ઓછો થઇ શકે છે.
શોધકર્તાઓએ ૭૧ તબીબી અભ્યાસનું વિશ્લેષણ કર્યું. જેમાં એસ્પ્રિન લેનાર કેન્સર પીડિત ૧,૨૦,૦૦૦ રોગીઓ અને એસ્પ્રિન નહીં લેનાર ચાર લાખ રોગીઓને જીવન જીવવાની સંભાવના જાવામાં આવી.
એમાં જાણવા મળ્યું કે કેટલાક પ્રકારના કેન્સરના મામલામાં એસ્પ્રિન લેવાથી દર્દીઓનું જીવતા રહેવાની શક્્યતા ૨૦ થી ૩૦ ટકા વધારે હતી.
એસ્પ્રિનનો ઉપયોગ કરનાર રોગીઓ શરીરના અન્ય ભાગો સુધી કેન્સર ફેલાવવાનો ઘણો ઘટાડો જાવા મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY