ચંડીગઢ,તા.૩
યુવરાજ સિંહે ટીમ ઇન્ડિયામાં જગ્યા મેળવવા માટે આશા છોડી નથી. તેને એક વખત ફરી ધમાકેદાર ઇનિંગ્સ રમ્યા છે. ૩૬ વર્ષના યુવરાજે વિજય હજારે ટ્રોફીના મુકાબલામાં તેના જૂના અવતારમાં જાવા મળ્યો છે. જાકે તે માત્ર ૪ રનથી પોતાની સદી ચૂકી ગયા. પરંતુ તેની ટીમ પંજાબના રેલવે ૫૮ રનોથી જીત હાંસલ કરી છે.
ત્રીજા નંબર પર યુવરાજે ૧૨૧ બોલની ઇનિંગ્સમાં ૯૬ રન બનાવ્યા. જેમા તેના ૫ સિક્સ અને ૬ ફોર સામેલ છે. તેની આ ઇનિંગ્સ જરૂર ધીમી રહી, પરંતુ આ ઇનિંગ્સ આગળની મેચમાં તેના આત્મવિશ્વાસને વધારવામાં મદદરૂપ સાબિત થશે.
આ ધુરંધર બેટ્સમેનની નજર ટીમ ઇન્ડિયામાં જગ્યા હાંસલ કરવા પર છે.. યુવરાજ ૨૦૧૯ વર્લ્ડ કપ બાદ જ તેના સન્યાસ પર નિર્ણય લેશે. સિક્સર કિંગ યુવરાજે કહ્યું છે કે આ વચ્ચે જેટલી પણ ક્રિકેટ રમવા મળશે તે અલગ વાત છે. પરંતુ હું સન્યાસ પર નિર્ણય ૨૦૧૯ વર્લ્ડ કપ બાદ જ લઇશ.
રેલવે વિરુદ્ધ આ ૫૦ ઓવરની મેચમાં શુભમાન ગિલે ૩૯ બોલમાં ૫૩ રન બનાવ્યા છે. ગુરકીરત સિંહે ૯૬ બોલમાં ૧૦૧ રનની જારદાર ઇનિંગ્સ રમી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





