Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૬ સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જહોન હવે વધુ એક મોટી ફિલ્મ બાટલા હાઉસ કરવા જઇ રહ્યો છે....
મુંબઇ,તા. ૬ બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડાની નવી ફિલ્મ લવ સોનિયા હવે રજૂ કરવામાં આવનાર છે. માનવ તસ્કરી પર આધારિત આ ફિલ્મ સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરાવશે. નિર્દેશક તબરેજ નુરાની દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. લવ...
મુંબઇ,તા. ૫ મૌની રોય ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ...
મુંબઇ,તા. ૫ ફિલ્મ ભારતનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાંથી બોલિવુડ અને હોલિવુડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપડા નિકળી ગયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે પ્રિયંકા અને સલમાન દ્વારા કેટલીક વખત ખુલાસા કરવામાં આવ્યા છે. હવે સલમાન ખાને...
મુંબઇ,તા. ૫ રિયાલિટી શો બિગ બોસને લઇને તૈયારી ચાલી રહી છે. નાના પરદાના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ-૧૨ના લોંચ દરમિયાન સલમાન ખાન અને કલર્સની ટીમે માત્ર એક જાડી ભારતી સિહ અને હર્ષ લિંબચિયાના નામની જાહેરાત કરી હતી. બિગ બોસના...
મુંબઇ,તા. ૪ અભિનેતા અર્જુન રામપાલ છેલ્લા કેટલાક વર્ષોથી સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો હતો. વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિમાં જારદાર કામ કર્યા બાદ અર્જુન રામપાલની એક ડઝનથી વધારે ફિલ્મો ફ્લોપ થઇ ગઇ હતી. હાલમાં તેની ગણતરી...
મુંબઇ,તા. ૪ ૯૦ના દશકની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનનુ કહેવુ છે કે તેને હાલમાં એકપછી એક સારી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ તે લાઇફના આ તબક્કામાં હવે એવી ફિલ્મ કરવા માંગે છે જેને કારણે તેને તમામ ચાહકો યાટ્ઠટદ રાખે.તેનુ...
મુંબઇ,તા.૪ ભોજપુરી સિનેમામાં નવા કલાકારો પૈકી સૌથી વધારે ધમાલ મચાવી રહેલી નિશા ઝા હવે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કોઇ એક ભાષાની ફિલ્મ કરવા માટે ઇચ્છુક નથી. તેની હિન્દી ફિલ્મોમાં પણ વધારો...
Ganesh Mahotsav Offer Website @3999/- Only *Business He To Website Banao* For More Info Cont 9662033872 www.rainbowservices.in જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો Mo. 9978406923  PRESS card આપવામાં આવશે *આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત...
મુંબઇ,તા. ૧ બોલિવુડમાં નવી નવી જાડીને ચમકાવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. રેમો ડિસુઝાએ પોતાની આગામી ફિલ્મને લઇને સત્તાવાર જાહેરાત કર્યા બાદથી ફિલ્મને લઇને વ્યાપક ચર્ચા છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને કેટરીના કેફ કામ કરી રહ્યા છે. આ જાડી...