Tuesday, November 10, 2026
લેખ: બાપુ ! હવે છાતી (૫૬ ની નહિ) ઠોકીને એવું લખી શકાય કે ગુજરાતી ફિલ્મનો દૌર નક્કી આવી રહ્યો છે. જેમણે છેલ્લા વર્ષોમાં મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી હોવાના ગૌરવ સાથે ગુજરાતી ફિલ્મો જોઈ છે એમને મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધીની જોડી વાળી...
ભરૂચ: ભરૂચ દૂરદર્શન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજરોજ ૧ ફેબ્રુઆરીના રોજ થી નેત્રંગ અને સાગબારા વિસ્તારમાં દૂરદર્શન અનાલોગ સિગ્નલ બંદ થવાના કારણે ડી.ડી.ગીરનાર ચેનલ બંધ થવા પામી છે. જોકે ડી.ટી.ટી. એટલે ડિજીટલ ટેરેસ્ટેરીયલ ટેલીવીઝન ટેકનોલોજી પ્રમાણે હવેથી દૂરદર્શન ચેનલનું પ્રસારણ કરવામાં...
ગુજરાત: શું તમે જાણો છો કે ગુજરાત ડાયનાસોર માટે પણ પ્રસિદ્ધ છે. સાંભળીને આશ્ચર્યચકિત ન થાવ, આ સાચું છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્કમાં તમે ડાયનાસોરના જીવાશ્મ જોઈ શકો છો. ગાંધીનગરમાં આવેલું ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક ડાયનાસોરના...
ભારત બંધ અને કરણી સેનાનાં વિરોધનાં માહોલ વચ્ચે આજે ફેસબુક ઉપર કોઇએ પદ્માવત ફિલ્મને સતત ૩૦ મીનીટ સુધી લાઇવ કરીને બંધ કરી દીધી હતી. આજે ભારે સુરક્ષા વચ્ચે ચાર જેટલાં રાજયો સિવાય ભારતભરમાં પદ્માવત ફિલ્મ રીલીઝ થઇ છે. ગુજરાતમાં...
ગુજરાતનાં હિંમતનગરના આડપોદરા ગામમાં જન્મેલા મનોજ જોશીએ ગુજરાતી અને મરાઠી ફિલ્મો સાથે સાથે રંગભૂમિ ક્ષેત્રે કલાના અનેક કામણ પાથર્યા છે નવી દિલ્હી : ગુજરાતી અભિનેતા મનોજ જોશીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ પારિવારિક સુત્રોએ...
વધતી ઉંમરની અસર દરેક પર જોવા મળે છે. બોલિવૂડના એક્ટર્સ પણ તેમાંથી બાકાત નથી રહેતા. ગ્લેમરસ ઇન્ડસ્ટ્રિમાં ઉંમર છુપાવી રાખવા માટે કોઇ કોસ્મેટિકની મદદ લે છે તો કોઇ વિવિધ પ્રકારની સર્જરીથી સુંદર લાગવાનો પ્રયાસ કરે છે. જોકે, આ ઝાકઝમાળની...
નાના પરદાના સ્ટાર માત્ર પોતાના ટેલેન્ટ અને ગ્લેમરથી મોટા પરદાના સ્ટાર્સને ટક્કર આપી રહ્યાં છે. ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી સાક્ષી તન્વરને પણ કોઇ ઓળખની જરૂર નથી. સાક્ષીએ પોતાની દમદાર એક્ટિંગથી લાખોના દિલો પર રાજ કર્યુ છે. સાક્ષીએ માત્ર નાના...