Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨ બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન આૅફ ઝાંસી’ સતત કોઇને કોઇ કારણોથી ચર્ચામાં છે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ‘મણિકર્ણિકા’નું ટીઝર રીલીઝ થતા જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. ૨...
મુંબઈ,તા.૨ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની પાંચ ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ છે, જાકે તેની સફળતા હંમેશાં સ્ટાર્સને આભારી ગણાવાઇ. કરિયરની શરૂઆતમાં તે કરિશ્માની જેમ ઊભરી આવી, પરંતુ પછી તેણે નિષ્ફળતા પણ જાઇ. હાલમાં તેની પાસે ‘કલંક’ ફિલ્મ છે. આજકાલ વુમન સેન્ટ્રિક...
મુંબઇ,તા. ૨ બોલિવુડમાં વધુ એક સ્ટાર કલાકારની એન્ટ્રી થઇ રહી છે. સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેની બે ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જે પૈકી તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ ૩૦મી...
મુંબઇ,તા. ૨ સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષમાં જ રજૂ કરવામાં આવનાર છે. એમીના ચાહકો માટે સારા સમાચાર છે. એમી જેક્સનની આ વર્ષે જે ફિલ્મ પહેલા રજૂ કરવામાં આવનાર છે. તેમાં વિલન...
મુંબઇ,તા. ૨ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ બોલિવુડમાં સૌથી વ્યસ્ત રહેતા અભિનેતાઓ પૈકી એક તરીકે છે. આટલી મોટી વયમાં પણ અમિતાભ પાસે સતત કામ આવે છે. તેમની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. હવે અમિતાભ બચ્ચન નવેમ્બર મહિનામાં...
મુંબઈ,તા.૧ હોનહાર ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મારી પત્ની તાહિરાને કેન્સરનું નિદાન જાહેર થયું ત્યારબાદ અમે આખી વાતને પોઝિટિવ રીતે લઇને ફિલ્મ જાવા ગયાં હતાં. 'તાહિરાને ઓ લેવલનું કેન્સર થયાનું નિદાન મારા બર્થ ડે એ એટલે કે સપ્ટેંબરની ૧૪મીએ...
મુંબઈ,તા.૧ ગાંધી-નહેરૂ પરિવાર એને કપૂર પરિવારના સંબધો જગજાહેર છે. હાલમાં જ કપૂર ખાનદાન એને ગાંધી પરિવારના નજીકના પત્રકાર રશીદ કિદવઈએ તેમના પુસ્તક નેતા અભિનેતાઃ બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઇન્ડિયન પોલિટિકસમાં ઘણા ઘટસ્ફોટ કર્યા છે. રશીદે તેમના પુસ્તકમાં રાજકપૂરની પૌત્રી અને બોલીવુડની...
મુંબઈ,તા.૧ બોલિવૂડમાં હાલ સ્ટારકિડને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જહાનવી કપૂર, સારા અલી ખાન અને હવે વધુ એક સ્ટારકિડને લોન્ચને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુનીલ શેઠ્ઠીની પુત્રી અથિયા શેઠ્ઠીએ અમુક ફિલ્મો કરી છે અને હવે...
મુંબઈ,તા.૧ રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું ૮૭ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવાર સવારે ૪ વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતી. કૃષ્ણા રાજ કપૂરના ૫...
મુંબઈ,તા.૧ બાલીવૂડ અભિનેતા રિષી કપૂર એક બીમારીનો શિકાર થયા હોવાથી તેના ઇલાજ માટે દીકરા રણબીર અને પત્ની નીતૂ સાથે અમેરિકા જવા રવાના થયા હોવાની ખબર મળી હતી. ટ્વિટર પર પોસ્ટ કરતાં રિષી કપૂરે જણાવ્યું હતું કે ‘ચાર દાયકા કરતાં વધુ...