Wednesday, November 11, 2026
વ્યારા: તા. ૧૧: તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી શિવાજી લાયબ્રેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ, વ્યારા ખાતે રાજયના સહકાર, રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સાર્ધ શતાબ્દી મહોત્સવની...
સુરેન્‍દ્રનગર ખાતે સી.યુ. શાહ (સી.જે. ઓસ્‍પિટલ) ના મેડીકલ વિભાગ, ચિલ્‍ડ્રન વિભાગ તથા ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ સી.જે. હોસ્‍પિટલ ખાતે યોજાયેલા વિવિધ વિભાગોના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે સંસ્‍થાના ઉપપ્રમુખ અને સમારોહના પ્રમુખ ર્ડા.પી.જી. દોશીએ જણાવ્‍યું હતું કે સુરેન્‍દ્રનગર...
આજે પરનાળા ગામની મુલાકાત આવેલા રાજ્ય સભા પુવૅ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુવૅ મેમ્બર્સ શ્રી રાજુભાઈ પરમાર સાહેબ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ખુશાલભાઈ જાદવ અને રાજકોટ થી આવેલા દલિત સમાજ ના આગેવાન પ્રવિણભાઈ ચૌહાણ, કન્નડસાહેબ બાબુભાઈ...
મુંબઇ, રોમેÂન્ટક કોમેડી ફિલ્મ મુબારકામાં કામ કર્યા બાદ ખુબસુરત અથિયા શેટ્ટી આશાવાદી છે. તેની પાસે હાલમાં વધારે ફિલ્મો આવી રહી નથી. જા કે તે નવી અભિનેત્રીઓના પડકાર વચ્ચે કોઇ પણ રીતે ભયભીત નથી. ગળા કાપ સ્પર્ધા...
મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ કહ્યુ છે કે તે હવે મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો કરવા માટે બિલકુલ ઇચ્છુક નથી. જા કે તે ફિલ્મોમાં સક્રિય રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તે મલ્ટીસ્ટાર...
મુંબઇ, સસ્પેન્સ થ્રિલર ફિલ્મ રેસ-૩ ફિલ્મને લઇને ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે ત્યારે નિર્દેશક રેમો ડિસુઝાએ કહ્યુ છે કે રેસ-૩ પહેલાની બે ફિલ્મમાં સેફ અલી ખાન દ્વારા સારી ભૂમિકા અદા કરવામાં આવી હતી. પરંતુ આ...
મુંબઇ, ક્રિશ અને ક્રિશ-૩ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી ચુકેલી પ્રિયંકા ચોપડા ફરી એકવાર કૃષ સિરિઝની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે ક્રિશ-૪ ફિલ્મમાં રિતિક રોશન સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મના નિર્માતા...
સોફ્ટરવેરમાં ગોટાળાના કારણે યૂઝર્સની પોસ્ટ પબ્લિક થઈ ગઈ : ફેસબુક ન્યુ દિલ્હી,તા.૮ ફેસબુકે કહ્યુ છે કે, ગયા મહિને ફરી તેમના સોફ્ટવેરમાં થોડા ગોટાળા આવ્યા હતા. તેના કારણે દુનિયાના ૧ કરોડ ૪૦ લાખ યુઝર્સના અંગત ડેટા લીક થઈ ગયા છે. જોકે ફેસબુકે...
મુંબઇ,તા. ૮ બોલિવુડમાં પોતાના પ્રકારની પ્રથમ મહિલા પ્રધાન ફિલ્મ વીરે ધી વેડિંગને રજૂ થયા બાદ શરૂઆતમાં સારી સફળતા મળતા નિર્માતા નિર્દેશકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. હવે આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની હિલચાલ શરૂ કરવામાં આવી ચુકી છે. વીરે...
મુંબઇ,તા. ૮ બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ૧૩ વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિર્દેશક જોડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દર્શાવી છે. હિટ જોડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યા છે...