રાજકોટમાં પરનાળા ગામ ના દલિત સમાજ ના યુવકનું મૃત્યુ થતા તેના પરિવાર ને રાજકોટ દલિત સમાજ દ્વારા સહાય આપવામાં આવી.

0
50

આજે પરનાળા ગામની મુલાકાત આવેલા રાજ્ય સભા પુવૅ સાંસદ અને અનુસુચિત જાતિ આયોગ પુવૅ મેમ્બર્સ શ્રી રાજુભાઈ પરમાર સાહેબ લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ખુશાલભાઈ જાદવ અને રાજકોટ થી આવેલા દલિત સમાજ ના આગેવાન પ્રવિણભાઈ ચૌહાણ, કન્નડસાહેબ બાબુભાઈ ડાભી, અને લીંબડી સાથે આવેલા બાબુભાઇ સોલંકી, બેચરભાઇ પરમાર, મુશ્લીમ સમાજ આાગેવાન અને જિલ્લા આઇ ટી. સેલ ના મંત્રી અેભાભાઈ ભથાણીયા, દલિત સમાજ યુવાન અને લીંબડી આઇ ટી સેલ પ્રમુખ સંજય કુમાર જાદવ, તેમજ માવજીભાઇ પરમાર વિગેરે પરનાળા જઈ મુતૅક ના પરીવાર ને જે રાજકોટ દલિત સમાજ દ્વારા ૫૧.૦૦૦/- હજાર જેવુ ભડોળ એકઠું કરી મૃતક ના પરીવાર ને અપૅણ કરીયો હતો.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY