ન્યુ દિલ્હી,તા.૯
સીંબીડીટીએ આયકર વિભાગને નાના કરદાતાઓ પર સખત વલણ ન અપનાવાનો નિદેશ આપ્યો છે. સીબીડીટીએ કÌšં કે વિભાગ સામાન્ય કરદાતાઓને અયોગ્ય કારણ પર અંકુશ લગાવે અને ભુલ કરનાર અધિકારીઓ પર કાર્યવાહી કરે.
બોર્ડ સખ્ય આદેશ આપ્યો છે કે તેઓ સામાન્ય કરદાતા વિરૂધ્ધ થનારા કઠોર કાર્યવાહી પર રોક લગાવે. આવા આદેશ આપનાર તથા આ આદેશોનું ઉલ્લેધન કરતા અધિકારીઓની બદલી કરવામાં આવે તેમજ તેના પર કડક કાર્યવાહી કરવી જાઇએ. સીબીડીટી આયકર વિભાગ માટે નીતીઓ નકકી કરનાર સવોચ્ચ નિગમ છે.
સીબીડીટી ચેરમેન સુશીલચંદ્રએ આયકર વિભાગના દરેક ક્ષેત્રીય પ્રમુખોને એક પત્ર લખીને આદેશ આપવામાં આવ્યા છે. પત્રમાં ૨૦૧૫માં શરૂ કરેલ અભિયાનની અફળતા પર ચિંતા વ્યકત કરવામાં આવી છે આ અભિયાનનો હેતું કરદાતાઓની આ પ્રકારના અયોગ્ય ચાકલન સાથે જાડાયેતી ફરીયાદોનું નિવારણ કરવાનું હતું.
મગજ પર વધુ જાર આપવામાં આવતો નહિ. અને મામલાને નકકી કરવામાં ગંભીરતા દેખાડવામા આવી રહી નથી તેનાથી અનેક સમસ્યા થઇ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




