સીબીઆઈ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મોદી સરકાર માટે મોટી લપડાક છેઃ સુરજેવાલા

0
42
ન્યુ દિલ્હી,તા.૨૬ા
સુપ્રીમ કોર્ટમાં CBI ડાયરેકટર આલોક વર્માની અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ છે. સીબીઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી, આ બેન્ચમાં CJI ઉપરાંત જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે.એમ. જાસેફ સામેલ હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ SCના નિર્ણય બાદ કહ્યું કે પીએમ મોદી, તમે દેશની બે પ્રમુખ સંસ્થાનો, CBI અને CVVની પ્રતિષ્ઠાને ઘટાડી છે, આ માટે ઈતિહાસ તમને કયારે નહી ભૂલે.
સુરજેવાલાએ કહ્યું કે એક અપવાદમાં સુપ્રીમ કોર્ટેએ સૂચના આપી કે ઝ્રફઝ્ર દ્વારા પૂછપરછની દેખરેખ એક રિયાયર્ડ જીઝ્ર ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે. આ વિશ્વાસની ઉણપ માટે તમે એક માત્ર જવાબદાર છો.
સુરજેવાલાએ પીએમ પર પ્રહાર કરતા કહ્યું જીઝ્રમાં મામલો જતા જ સત્ય સામે આવી ગયું, સીબીઆઈ માટે મોદી સરકારે જે પગલા  ભર્યા હતા, તેની પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મોટી લપડાક છે. ઝ્રફઝ્ર હવે મોદી સરકારની કઠપૂતળી બની કામ નહી કરી શકે. જજ એ.કે. પટનાયમની દેખરેખમાં આ મામલે તપાસ કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY