ન્યુ દિલ્હી,તા.૨૬
પીએમ મોદી ૨૮ ઓક્ટોબરે જાપાનના બે દિવસીય પ્રવાસ પર જઈ રહ્યા છે. ત્યાં બન્ને દેશોની વચ્ચે વાર્ષિક શિખર સમ્મેલનમાં ભાગ લેશે. અને જાપાનાના વડાપ્રધાન શિન્ઝો એબેની સાથે રક્ષા, ક્ષેત્રીય સુરક્ષા સહિત વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે. વિદેશ સચિવ વિજય ગોખલે જણાવ્યું કે આ બન્ને દેશોની વચ્ચે ૧૩મી શિખર બેઠક થશે.
વિજય ગોખલે કહ્યું કે બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષા મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. આંતકવાદ અને સીમા પર અપરાધ પર ચિંતા કરીશું જે આપણા માટે મહત્વપૂર્ણ છે.
વિજય ગોખલે કહ્યું કે બન્ને નેતાઓની વચ્ચે તબીબી સાધનો, હોસ્પીટલો અને અન્ય વસ્તુઓ સહિત તે ક્ષેત્રોમાં જાપાનના સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે જેમા જાપાનની મજબૂત સ્થિતિ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



