ભુજ તેમજ સમગ્ર દેશ વિદેશમાં કથિત સ્વામિનારાયણ મંદિરમાં ચર્ચાસ્પદ બનેલા યુવતીઓ સાથે નિર્લજ ફોનકોલ્સ બાબતે સંપ્રદાયના હરિ ભક્તોમાં સોપો પડી ગયો છે ત્યારે મંદિરમાંથી હાંકીકઢાયેલા ચંદ્રપ્રકાશ સ્વામી ઉર્ફે રસિક કેરાઈ એ ૧૨ જેટલા સ્વામીઓના નામો આપ્યા છે અને અમુક સ્વામીઓની વોઇસ કલીપો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈને ફરવા મંડી છે જે પણ એક જઘન્ય કૃત્ય સમાન ગણાય તેવું છે ત્યારે આ કિસમાં જે સ્વામીઓના નામો અપાયા તે બાબતે નારણપર ના અમુક ચોક્કસ લોકો દ્વારા આ સ્વામીના પરિવાર તેમજ પોતાને પોતાના જીવનનું જોખમ ઉભું થયું હોય તેવું સ્પષ્ટ સાબિત થઈ રહયુછે ગોડપર ભુજ તાલુકામાં રહેતા ચન્દ્રપ્રકાશ સ્વામીએ આ પ્રકરણમાં પોલીસ રક્ષણની માંગ કરતી ફરિયાદ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ કથિત પ્રકરણમાં સ્વામીને પોલીસ રક્ષણ મળેછે કે કેમ અને આ વાયરલ થયેલ વોઇસ કલીપમાં મહિલાઓ સાથે બીભત્સ વાતો કરતા આવા સ્વામીઓને કેમ છાવરવામાં આવી રહયાં છે તો ચંદ્રપ્રકાશ સ્વામીને શિખા અને જનોઈ ઉતારી લઈ હાંકીકઢાયો ત્યારે રસિક કેરાઈ એ જણાવ્યું હતુંકે જે વર્તન મારી સાથે કરાયું તેવુજ વર્તન આ પ્રકરણમાં સંડોવાયેલા સ્વામીઓ સાથે કરાય ઉપરાંત વાસ્તવિકતા સામે આવવા છતાં કેમ કોઈ પગલાં ભરાયા નથી તેવા કિસ્સામાં ચંદ્રપ્રકાશ સ્વામીને ધમકીઓ અપાઈ રહયાનું મનાઈ રહ્યું છે ત્યારે આ બાબતે પોલિસે વધારે વાત કરવાનું ટાળ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે આ કથિત પ્રકરણમાં કોને કેટલો ન્યાય મળેછે જોકે હરિભક્તોમાં આ ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092
ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"