છોટાઉદેપુર જિલ્લાની શાળા બેહાલ

0
81

સંખેડા,૨૪/૦૨/૨૦૧૮

છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાના પરવેટા ગધેર આદિવાસી વિસ્તાર ના વિદ્યાર્થી ઓ જીવના જોખમે અભ્યાસ કરે છે જેના ફોટા અત્રે પ્રસ્તુત છે મૌખિક રજુવાતો થવા છતાં કોઈ જ પગલાં ભરાતા નથી ત્યારે સરકારી તંત્ર કોઈ અકસ્માત ઘટે અને કોઈ નો લાડકવાયો અકસ્માતનો ભોગ બને તેની રાહ જુએ છે?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY