આદિવાસી રાઠવા સંવિધાનિક અધિકાર અભિયાન અંતર્ગત છોટાઉદેપુર બંધ નું એલાન

0
161

આદિવાસી રાઠવા સંવિધાનીક અધિકાર અભિયાન અંતર્ગત
રાઠવા જાતિના દાખલા માન્ય ન ગણતા બાબતે તારીખ:૯/૦૩/૨૦૧૮ ને શુક્રવાર ના રોજ સમગ્ર છોટાઉદપુર જિલ્લા ના તમામ તાલુકાઓ છોટાઉદપુર, કવાંટ , નસવાડી,જેતપુરપાવી ,બોડેલી, સંખેડા,ના સરકારી તથા અર્ધસરકારી તેમજ ખાનગી એવી તમામ પ્રકારની શાળા, કૉલેજ,કચેરીઓ તથા નાના મોટા તમામ બજારો સજ્જડ બંધ રાખવા માટે આથી જાહેર જનતા ને બંધ માં જોડાવવા જણાવા માં આવે છે.

રિપોર્ટર. નસવાડી
નૈનેશ તડવી

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY