પોઇચા નવીનગરી માં 10 હજાર ના જુગાર સાથે બેની અટકાયત કરી 

0
168

છેલ્લા 10 દિવસ માં એક પછી એક દારૂ જુગાર ના અડ્ડા પર પોલીસ ની તરાફ થી ભારે ફફડાટ

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ જિલ્લા માં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ ને જડમુળ થી ઉખાડવા તમામ તાલુકા ના પોલીસ મથકોની ટિમ ને કડક સૂચનાઓ આપી છે ત્યારે ગતરોજ પોઇચા નવીનગરી ખાતે ચાલતા જુગાર પર રાજપીપલા પોલીસે રેડ કરતા ત્યાંથી રોકડા 6300 અને 4000 હજારના બે મોબાઇલ મળી કુલ 10,300 રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી મહેશ ચતુર વસાવા અને કિરણ કંચન  વસાવા       ( બંને રહે ,પોઇચા )  ની ધરપકડ કરી કાયદેશર કાર્યવાહી કરી છે .

 

રિપોર્ટર-  નર્મદા
ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY