કેટલાક ચાઈનીઝ બ્રાન્ડના સ્માર્ટફોન ન વાપરવા અમેરિકન જાસૂસી સંસ્થાની સલાહ

0
100

અમેરિકાની ૬ જેટલી ઇન્ટેલિજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પોતાના નાગરિકોને ચીનની હુઆવેઇ અને ઝેડરીઈ કંપનીની પ્રોડક્ટ્સ અને સર્વિસનો ઉપયોગ કરવા સામે મનાઈ વ્યક્ત કરવામાં આવી છે.સીએનબીસીના અહેવાલ અનુસાર લોકોને ચેતવણી આપનાર એજન્સીઓમાં સીઆઈએ અને નેશનલ સિક્યોરિટી અજન્સીઓનું કહેવું છે કે,ચીનની હુઆવેઇ અને ઝેડરીઈ કંપનીના ડિવાઇસીસના ઉપયોગથી ચીન સરકાર અમેરિકાના નાગરિકોની જાસૂસી કરવા પ્રયાસ કરી રહી છે.એજન્સીના અધિકારીઓએ ગત મંગળવારે સેનેટની ઇન્ટેલિજન્સ કમિટીને જણાવ્યું હતું કે, અમે અમેરિકન નાગરિકોને ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની હુઆવેઇ અને તેની સહયોગી ઝેડરીઈ કંપનીની સેવાઓ અને ડિવાઇસીસ ન વાપરવા સલાહ આપી છે.
અંતે એક હાસ્યાસ્પદ કહેવત યાદ આવે છે.કે “ચાઈનીઝ વસ્તુ એટલે ચલી તો ચાંદ તક,નહીં તો શામ તક”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY