આખો ચૂંટણી ઢંઢેરો જુમલે બાજી….!!!!

0
10

એક સમય હતો રાજકીય પક્ષો કે શાસકો ચૂંટણી મા ખૂબ ઓછા વચન /વાયદા આપતા અને સત્તા મા આવ્યા પછી વધુ કામ કરતા…!!!!
બે વરસે એક દુષ્કાળ..ક્યાંક વાવાજોડુ..ક્યાંક અતી વ્રસ્ટિ..આવા કુદરતી આફતો અણધારી આફત બની જતા….!!!
કોઈ પણ સરકારે ક્યારેય એમ નથી કીધું આ વાયદો અમે નોતો કર્યો…ઉલ્ટા ના અચાનક આવેલી આફત સમયે વિકાસ રોકીને પણ પહેલા આફત ઉકેલવા કામે લાગતા અને આ અમારી નૈતિક જવાબદારી છે આવુ કહેતા….!!!!
ક્યારેય આફત ના રિલીફ ફંડ નો અન્ય ઉપયોગ નથી થયો….!!!!
આજે આધુનિક યુગ મા એવી આફતો ખૂબ ઓછી હોવા છતા વિકાસ તો કાયમી બ્રેક /હેન્ડ બ્રેક બની ગયો છે….!!!
સરકારે ખૂબ વાયદા ઓ કર્યા…વિસ્તાર પ્રમાણે વચનો આપી મતદારો ની દુખતી રગ દબાવી આખરે મત ખઁખેરિ લીધા…..!!!
આપેલા વચનો કે વાયદા ઓ ની યાદ શાસકો ને વિસરાઈ ગઈ એટલે પ્રજાએ /મીડિયા એ આપેલા વચનો તાજા કરી જ્યારે હિસાબ માંગવાનો પ્રયાસ કર્યો ત્યા જ “પુત્ર ના લક્ષણ પારણ।મા ”
પ્રજાને જાહેર મા આપેલા વચનો જો “ચુન।વી જુમલા” બની જાય અને પ્રજાને જાહેર મા ઊલ્લુ બનાવી જાય..એ કેટલું વ્યાજબી કે ફરી ભરોસો કરવા લાયક….!!!!
દેશ ની શાસક પાર્ટી ના પ્રમુખ આવુ નિવેદન આપે…!!!માફી મંગાવી જોઇએ આ દેશ ની જનતાની…!!!
આ દેશ મા ચૂંટણી વચનો અંગે બેજવાબદાર પાર્ટી હોય તો તે ભાજપ છે….!!!!!કેમ વિશ્વાસ કરવો…? કોનો વિશ્વાસ કરવો…??
આટલી મોટી મજાક જો પ્રજા ભૂલી જશે કે આવી મજાક કરનારા ઓ ને ફરી સત્તા આપે તો કોઈ નેતા નો દોષ નહી..પણ પ્રજાનો દોષ ગણાય…..!!!!!
આવુ બને તો રાજનીતિક મૂલ્યો નુ અધ :પતન કેવાય…..!!!!ખોટાં બોલ।..વચન ભંગિલોકો નો રાજકીય ઉદય થયો ગણાશે….!!!!
જ્યા નીતિ મત્તા જ નથી ત્યા મતદારો નો લગાવ એક નવી ગૌબૌલ્સ રાજનીતિ પ્રણાલી સ્થપિત થશે…કોઈ પણ નેતા..કોઈ પણ પક્ષ..એ નવો રાહ સત્તા માટે અખત્યાર કરશે..!!
આ દેશ ને મૂલ્યવાન રાજનિતી તરફ લઈ જવો કે જુત્થાણા ની રાજનીતિ તરફ લઈ જવો એ આ દેશ ની જનતા એ સૂજ બુજસાથે નક્કી કરવાનુ છે….!!એ ઘડી પણ આવી ચૂકી છે……!!!!!!
જુત્થાણા ફેલાવનારાં..વારે વારે ખોટુ બોલનારા..જોર જોર થી બોલનારા કે વારે વારે જૂઠ બોલનારા ને પ્રજા ચમત્કાર ન બતાવે તો…એ પ્રકાર ની રાજ નીતિ નો રાહ સૌ કોઈ પક્ડ્શે…!!!
આ જૂઠ મૂઠ ની બલા થી દેશ ને બચવવા સત્ય નો કાટ।વાલોં માર્ગ અપનાવવો જરૂરી છે….!!!દેશ હિત મા છે…!!દેશન।ભલા માંજ આપણી ભલાઈ છે…..!!!!!!

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY