CM રૂપાણીએ આપ્યો પરેશ ધાનાણીને મોટો ઝટકો

0
140

કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે કરવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ લાવ્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રશ્નોત્તરી સેશન પૂરું થયા બાદ પોઈન્ટ ઓફ ઓર્ડરની માગણી કરી હતી. તેમણે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ જે અવિશ્વાસ ઠરાવ છે, તે મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. પરંતુ આ મામલે ગૃહના નેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસ્તાવને નામંજૂર કરી દીધો હતો. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ વિજય રૂપાણીનું સમર્થન કર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY