એટ્રોસિટી એકટના કાયદાના ફેરફારને અનુસંધાને ઝઘડીયા તાલુકાના એસ સી.એસ ટી કાર્યકરો દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું જેના પગલે આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે એસ સી એસ ટી સમર્થકો દ્વારા આ કાયદા માં ફેરફાર ને સખત પણે વખોડી વિરોધ નોંધાવ્યો છે જેના પગલે રાજપારડી ઉમલ્લા ના બજારો જડબેસલાક બંધ રહ્યા છે
ઝઘડીયા
પ઼કાશ ચૌહાણ .
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"