ભરૂચના તવરા-કવિઠા રોડ પર પ્રોહિબીસન ના ગુનામાં ઝ્ડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

0
227

ભરૂચ:

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ ભરૂચના તાવરા-કવિઠા ગામ તરફના રસ્તા પાસે આવેલ સરકારી જમીન પર પોલીસ પ્રોટેક્સ્ન સહિત પ્રોહિબીસન એક્ટના ગુનહા માં ઝડપાયેલ વિદેશી દારૂનો રોડ રોલર ફેળવી નાસ કરવામાં આવ્યો હતો. જોકે પ્રાંત અધિકારીએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે આ જથ્થાનો નાસ ૬ ફેબ્રુઆરીએ એ કરવો પરંતુ સંજોગો ને આધીન આજરોજ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂના નિકાલ સમયે સ્થળ પર પ્રાંત અધિકારી જે.વી.દેસાઇ તથા તેમની ટિમ હજાર રહી હતી. નસાબંધી અધિકારી એ.ડી.ચૌહાણ સાથે લગતા વળગતા પોલીસ સ્ટેશનના તમામ પી.આઈ અને પી.એસ.આઈ. સાથે જ પોલીસ સ્ટાફ પણ સ્થળ પર હજાર રહયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY