ડભોઇ તાલુકાના સંદેશના વરિષ્ઠ પત્રકાર નૂતનભાઈ પુરોહિત નું આજે સવારે ૭૫ વર્ષ ની જૈફ વયે હદય રોગ ના હુમલા થી નિધન થયું છે જેઓની સ્મશાન યાત્રા તેમના ઉમા કોલોની ખાતે ના નિવાસ સ્થાનેથી સાંજે ચાર વાગ્યે નીકળી અંતિમ સંસ્કાર માટે ચાણોદ મુકામે લઈ જવાશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"