દારૂબંધીની ગુલબાંગો વચ્ચે ભરૂચ કલેકટર ઓફિસ પાસે બિયર નું ખાલી ટીન પડેલુ નજરે ચડે છે

0
39

ગુજરાતની દારૂબંધીના ભરૂચમાં લીરેલીરા ઉડતા નજરે આવે છે.જિલ્લા સમાહર્તાની ઓફિસ બિલ્ડિંગની બહાર જ કેટલાક ટીખળખોરો એ બિયર પી ને ખાલી ટીમ નાખી ગુજરાત ની દારૂબંધીની ક્રૂર મજાક કરી હોય તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે રાત્રે જ્યારે આ સરકારી કચેરીઓ બંધ થાય ત્યારે કયા અને કેવા પ્રકારના ખેલ ખેલાય છે એ નરી વાસ્તવિકતા ની ચાડી આ બિયર નું ખાલી ટીન પૂરી પાડે છે

પત્રકાર જીવણ ડોડીયા
ભરૂચ. 9427114443

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY