ફિલિપ્સ કાર્બન દ્વારા પાલેજ ગામ ને ફિલ્ટર પાણી આપવામાં આવ્યું

0
118

પાલેજ મા આવેલ કાર્બન કંપની તરફથી આપવામાં આવેલ ટેન્કર મારફત આજરોજ થી ઘરેઘર નમઁદા નદી નુ મીઠું ફીલ્ટર પાણી પહૉચાડવાની કામગીરી ઘનજીશા માથી ચાલુ કરવામાં આવી છે અને મારા સભ્ય દેવયાનીબેન વિરેન્દ્રસિંહ ગૉહીલ ના ઘરે થી શરુઆત કરવામાં આવી છે.હવે પછી કપાસીયા હૉલ,જહાંગીર પાકઁ,ડુંગળીપાળ,અંકુર એસ.કે.નગર,રીલીફ કમીટી વિગેરે ને પણ ઘર બેઠા નમઁદા નદી નુ મીઠું ફીલ્ટર પાણી પહૉચાડવામા આવશે

સલીમ વકીલ પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY