પીસીબીએ દારૂ ૩૭ હજારનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

0
11

સુરત, તા. ૨૦
સહારા દરવાજા સંગમ ટેકરી ઝૂંપડાના ૯૫માંથી પીસીબી પોલીસે રૂ. ૩૩,૭૦૦ની કિંમતનોï ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ïત કર્યો હતા.
પી.સી.બી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી કિરણ કિશન પરમારની ધરપકડ કરી રૂપિયા ૩૩,૭૦૦ની કિંમતની ૬૩૪ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસે આરોપી સુનિલ ઉર્ફે ભાયલુ બાબુ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY