યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ગંદા-બીભત્સ મેસેજ મોકલાયા

0
24

સુરત, તા. ૨૦
ખટોદરા વિસ્તારમાં રહેતી એક યુવતીના ઈન્સ્ટ્રાગ્રામ આઈ.ડી. પર ફેક ઈન્સ્ટ્રાગ્રામ આઈડી બનાવી ગંદા મેસેજ કરી અંગત ફોટોગ્રાફસ અપલોડ કરી યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખટોદરા વિસ્તારમાં એક યુવતી રહે છે. ગત તા. ૮મી અોગસ્ટથી ૨૮મી અોગસ્ટ દરમિયાન આ યુવતીના ઈન્સ્ટ્રાગ્રામ તથા આઈડી પર ખોટા અને બોગસ ઈન્સ્ટ્રાગ્રામ તથા આઈડી બનાવ્યા હતા અને આ અજાણ્યા ઈસમો તેના ઉપર ગંદા, બીભત્સ ભાષાનો ઉપયોગ કરી યુવતીના અંગત ફોટોગ્રાફસ અપલોડ કર્યા હતા. આ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા ગભરાઈ ગયેલી યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈટી એકટ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY